યુનિવર્સિટીની માન્યતા ધરાવતો PG ડિગ્રી ધરાવતા ઉમેદવારો માટે Union Bank of India Recruitment 2025 અંતર્ગત Wealth Manager ની 250 જગ્યાઓ માટે ભરતીની તકો ખુલ્લી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 25 ઓગસ્ટ છે.
Union Bank of India Recruitment 2025
દોસ્તો, ચાલો વાત કરીએ Union Bank of India Recruitment 2025 વિશે. જેમને બેંકમાં નોકરી કરવાની ઇચ્છા છે, તેમના માટે આ એક સુવર્ણ તક છે. Union Bank દ્વારા Wealth Manager માટે કુલ 250 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 5 ઓગસ્ટ 2025થી શરૂ થઈ ગઈ છે અને છેલ્લી તારીખ 25 ઓગસ્ટ 2025 છે.
Union Bank of India Recruitment 2025 કેટેગરી પ્રમાણે જગ્યાઓનું વિભાજન
કેટેગરી | જગ્યાઓ |
---|---|
General | 103 |
EWS | 25 |
OBC | 67 |
SC | 37 |
ST | 18 |
શૈક્ષણિક લાયકાત શું જોઈએ?
જોઈએ તો દોસ્તો, Union Bank of India Recruitment 2025 અંતર્ગત અરજદાર પાસે સરકાર માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી MBA, MMS, PGDBA, PGDBM, PGPM, અથવા PGDM જેવા કોર્સમાં ફુલ ટાઈમ 2 વર્ષની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જરૂરી છે.
અરજી કરતાં પહેલા ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરવો જરૂરી છે જેથી યોગ્ય લાયકાત અને અન્ય વિગતો જાણી શકાય.
ઉમર નીમિતી
ચલો હવે જોઈએ ઉમર બાબતે માહિતી. ઉમેદવારની ઉંમર 1 ઓગસ્ટ 2025ના આધારે ગણવામાં આવશે.
- ન્યૂનતમ ઉમર: 25 વર્ષ
- મહત્તમ ઉમર: 35 વર્ષ
Reserved કેટેગરીના ઉમેદવારોને નીતિ મુજબ છૂટછાટ આપવામાં આવશે.
પગાર (Salary Structure)
દોસ્તો, Union Bank of India Recruitment 2025 અંતર્ગત પસંદ થયેલા ઉમેદવારને આ પ્રમાણે પગાર મળશે:
Pay Scale – 64820-2340/1-67160-2680/10-93960
અરજી ફી
કેટેગરી | ફી |
---|---|
SC/ST/PwBD | ₹177 |
General/OBC/EWS | ₹1180 |
પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?
પસંદગી પ્રક્રિયા ઉમેદવારની સંખ્યા પર આધારિત રહેશે. તેમાં નીચે મુજબના તબક્કાઓ હોઈ શકે છે:
- Online Exam
- Group Discussion
- Application Screening
- Personal Interview
Union Bank of India Recruitment 2025 Apply Online ?
દોસ્તો, ચાલો હવે જોઈએ કેવી રીતે તમે Union Bank of India Recruitment 2025 માટે અરજી કરી શકો:
- સોફિશિયલ વેબસાઈટ unionbankofindia.co.in પર જાઓ.
- હોમપેજ પર “Apply Now” લિંક પર ક્લિક કરો.
- નવા યુઝર તરીકે Registration કરો.
- ત્યારબાદ Login કરી ફોર્મ ભરો.
- ફોર્મ ફરીથી ચેક કરો અને અરજી ફી પેમેન્ટ કરો.
- પછી ફોર્મને ડાઉનલોડ કરી લ્યો અને તેનું પ્રિન્ટઆઉટ રાખો.
Union Bank of India vacancy 2025 Main Links
Official Notification | |
Apply Online | Click Here |
Home Page | Click Here |
Conclusion
દોસ્તો, જો તમારું સપનું છે કે બેંકમાં એક સારા પદ પર નોકરી મળે તો Union Bank of India Recruitment 2025 તમારી માટે યોગ્ય તક છે. ખાસ કરીને જેમણે Wealth Manager તરીકે કાર્ય કરવાની ઈચ્છા છે, તેઓ માટે આ એક મોટી તક છે. જરૂરી લાયકાત ધરાવતાં ઉમેદવારો સમય બગાડ્યા વિના તરત અરજી કરી લો.