Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025
Maru Gujarat
Gujarat Agriculture Universities Junior Clerk Recruitment 2025: 227 જગ્યાઓ માટે ભરતી શરૂ, Graduate માટે Government Job ની મોટી તક
Gujarat Agriculture Universities દ્વારા Junior Clerk Recruitment 2025 માટે 227 Vacancies બહાર પાડવામાં આવી છે. Fixed Pay ₹26,000, Selection Prelims + Mainsથી, અરજીની છેલ્લી તારીખ 11 August છે ...
