---Advertisement---

SSC MTS Recruitment 2025 Out for 5464 Vacancies: Apply for Multi Tasking Staff & Havaldar Posts, Check Exam Dates, Eligibility & Salary Details

By Maru Gujarat

Published on:

SSC MTS Recruitment 2025
---Advertisement---

SSC MTS Notification 2025 released for 5464 vacancies. Check eligibility, exam dates, selection process, salary & how to apply for SSC MTS Recruitment 2025 in Gujarati.

SSC MTS Recruitment 2025 : જાણો સંપૂર્ણ વિગત

દોસ્તો, Staff Selection Commission (SSC) દ્વારા SSC MTS Notification 2025 26 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 5464 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 4375 જગ્યાઓ Multi Tasking Staff (MTS) માટે અને 1089 જગ્યાઓ Havaldar માટે છે.

મહત્વપૂર્ણ તારીખો (Important Dates)

ઘટનાતારીખ
Notification Date26 જૂન 2025
Last Date to Apply24 જુલાઈ 2025 (રાત્રે 11 વાગ્યા સુધી)
Fee Payment Last Date25 જુલાઈ 2025
Application Edit29 થી 31 જુલાઈ 2025
Exam Date20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર 2025

જગ્યાઓની વિગતો (Total Vacancies)

પોસ્ટજગ્યા
Multi Tasking Staff (MTS)4375
Havaldar1089

SSC MTS Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા

  • ઉમેદવારનું 10th Pass હોવું આવશ્યક છે.
  • વયમર્યાદા: 18 થી 25 વર્ષ (Havaldar માટે મહત્તમ 27 વર્ષ)
  • છૂટછાટ:
    • SC/ST – 5 વર્ષ
    • OBC – 3 વર્ષ
    • PwD – 10 થી 15 વર્ષ (શ્રેણી પ્રમાણે)

SSC MTS Recruitment 2025 ફી અને પગાર

  • SC/ST/PWD/Ex-servicemen માટે ફી: માફ
  • અન્ય ઉમેદવારો માટે ફી: ₹100
  • Basic Pay: ₹18,000/-
  • In-hand Salary: ₹20,000 થી ₹22,000

SSC MTS Recruitment 2025 પસંદગી પ્રક્રિયા (Selection Process)

દોસ્તો, ચાલો જોઈએ કે SSC MTS Recruitment 2025 માટે પસંદગી કેવી રીતે થશે:

MTS માટે:

  • CBT (Computer-Based Test)
  • DV (Document Verification)
  • DME (Medical Exam)

Havaldar માટે:

  • CBT
  • PET/PST (Physical Test)
  • DV & DME

પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)

પરીક્ષા બે Sessionમાં લેવામાં આવશે:

Sessionવિષયોપ્રશ્નોગુણસમય
Session 1Maths, Reasoning4012045 મિનિટ
Session 2English, GA5015045 મિનિટ

SSC MTS Recruitment 2025 Apply કેવી રીતે કરવું?

  • સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.ssc.gov.in પર જાઓ
  • હોમ પેજ પર “Apply” સેકશનમાં ક્લિક કરો
  • હવે “SSC MTS Recruitment 2025” પર ક્લિક કરો
  • તમારું નવું રજીસ્ટ્રેશન કરો (જો પહેલા નથી કર્યું હોય તો)
  • રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ ID વગેરે ભરો
  • તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો
  • હવે Application Form ભરો – શૈક્ષણિક વિગતો, સરનામું વગેરે દાખલ કરો
  • તમારી Photo અને Signature અપલોડ કરો
  • જો ફી લાગુ પડે છે તો ₹100 ઓનલાઇન પેમેન્ટ કરો (SC/ST/PWD/Ex-Servicemen માટે ફી મફત છે)
  • આખરીમાં ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી રાખો

Conclusion

દોસ્તો, જો તમે 10 પાસ છો અને સરકારી નોકરીની તલાશમાં છો તો તમારું સફળ ભવિષ્ય શરૂ થાય તે પહેલા પગલું બની શકે છે SSC MTS Recruitment 2025. હજુ જ્યારે સમય છે, ત્યારે તૈયારી શરૂ કરો. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ www.ssc.gov.in તપાસતા રહો.

Maru Gujarat

marugujarats.in Writer is your one-stop platform for the latest updates on OJAS, GPSC, UPSC, Bank Jobs, Police Jobs, Railway Jobs, and more. Stay informed with fast and accurate news on job notifications, Admit Cards, Results, and educational updates across Gujarat.

---Advertisement---

Related Post

GSSSB Horticulture Inspector Recruitment 2025: ગુજરાતમાં 14 Class-III જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

દોસ્તો, જો તમે ખેતી અને બાગાયત ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો GSSSB Horticulture Inspector Recruitment 2025 તમારા માટે મોટો મોકો છે. ગુજરાત સરકારે 14 Class-III જગ્યાઓ ...

Traffic Brigade Recruitment 2025 : 9 પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી

Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Honorary Volunteer તરીકે ભરતી જાહેર થઈ છે। 9 પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ફિઝિકલ ...

ITI Rajkot Bharti 2025 : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે નવી જાહેરાત, પગાર ₹14,040

ITI રાજકોટ ભરતી 2025 જાહેર થઈ છે જેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ઑફલાઇન અરજી મંગાવવામાં આવી છે. પગાર ₹14,040 મળશે. અરજીની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2025 છે. સંપૂર્ણ ...

AAI Recruitment 2025: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં Junior Executive માટે 976 જગ્યા પર ભરતી

AAI Recruitment 2025 માટે Junior Executiveની 976 જગ્યા પર ભરતી. 28 ઑગસ્ટથી ઑનલાઇન અરજી શરૂ. લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી અહીં જાણો. AAI Recruitment ...

Leave a Comment