SBI Clerk Recruitment 2025 : એસબીઆઈમાં 6589 ક્લાર્કની ભરતી શરૂ – જાણો લાયકાત, પ્રક્રિયા અને લાસ્ટ તારીખ

6589 જેટલા SBI Clerk Recruitment 2025 પદો માટે ભરતી શરૂ થઇ ગઈ છે. લાયકાત, છેલ્લી તારીખ, પસંદગી પ્રક્રિયા અને પગાર વિશે સંપૂર્ણ જાણકારી અહીં જાણો. આજે જ sbi.co.in પર અરજી કરો

દોસ્તો, ચાલો વાત કરીએ SBI Clerk Recruitment 2025 ની મોટા પાયે નીકળી આવેલી ભરતી વિશે, જે તમામ બેકિંગ જગતમાં નોકરી શોધતા ઉમેદવારો માટે એક સુવર્ણ તક બની છે. SBI Clerk Recruitment 2025 Notification મુજબ, કુલ 6589 પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે અને છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2025 છે. જો તમે પણ આ નોકરી માટે લાયક હોવ, તો સમય બગાડ્યા વિના અરજી કરો.

SBI Clerk Recruitment 2025 મૈન હાઈલાઈટ

વિગતોમાહિતી
પદનું નામક્લાર્ક (જ્યુનિયર એસોસિયેટ)
કુલ જગ્યા6589 પદો
અરજી શરૂઆત6 ઑગસ્ટ, 2025
છેલ્લી તારીખ26 ઑગસ્ટ, 2025
વેબસાઈટsbi.co.in

કોને અરજી કરવી જોઈએ?

SBI Clerk Recruitment 2025 Eligibility મુજબ, ઉમેદવાર પાસે કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી હોવી જોઈએ. ઉમર 1 એપ્રિલ 2025 મુજબ 20 થી 28 વર્ષ વચ્ચે હોવી જોઈએ. અનામત કેટેગરીને ઉંમરમાં છૂટછાટ મળશે.

Plugin developed by ProSEOBlogger

કેટલી જગ્યા છે?

SBI Clerk Recruitment 2025 Vacancy મુજબ કુલ 6589 પદો ભરવા આવશે જેમાંથી:

  • 5180 જગ્યા Regular Vacancy
  • 1409 જગ્યા Backlog Vacancy

Regular Vacancyમાં અનારક્ષિત 2255, SC 788, ST 450, OBC 1179 અને EWS માટે 508 પદો રાખવામાં આવ્યા છે. જ્યારે Backlog Vacancy SC, ST, OBC, PwD અને Ex-Servicemen માટે છે.

પગાર કેટલો મળશે?

દોસ્તો, જો તમે SBI Clerk Recruitment 2025માં પસંદ થશો તો શરૂઆતમાં ₹26,730 નું બેઝિક પગાર મળશે. મેટ્રો શહેરોમાં કુલ પગાર ₹46,000 સુધી હોઈ શકે છે જેમાં DA, HRA અને અન્ય ભથ્થા સામેલ છે.

પસંદગી પ્રક્રિયા (Selection Process)

SBI Clerk Recruitment 2025 Selection Process ત્રણ તબક્કામાં થશે:

  1. Prelims Exam – 100 ગુણની પરીક્ષા (English, Numerical Ability, Reasoning)
  2. Mains Exam – 200 ગુણની પરીક્ષા (GA, English, QA, Reasoning & Computer)
  3. Local Language Test – જો ઉમેદવાર 10th/12th માં સ્થાનિક ભાષા ન ભણ્યો હોય તો

બંને પરીક્ષામાં Negative Marking લાગુ પડશે – દરેક ખોટા જવાબ માટે 0.25 ગુણ કપાશે.

પરીક્ષાની તારીખો

  • Prelims Exam – સપ્ટેમ્બર 2025
  • Mains Exam – નવેમ્બર 2025
    એડમિટ કાર્ડ પરીક્ષા પૂર્વે 10 દિવસ પહેલા sbi.co.in પરથી ડાઉનલોડ કરી શકાશે.

ફી કેટલી છે?

SBI Clerk Recruitment 2025 Fee અનુસાર, General/OBC/EWS માટે ₹750 અરજી ફી છે, જયારે SC/ST/PwD માટે કોઈ ફી લાગતી નથી.

અરજી કેવી રીતે કરવી?

SBI Clerk Recruitment 2025 Apply Online માટે આ પગલાં અનુસરો:

  1. sbi.co.in પર જાઓ
  2. SBI Clerk Recruitment 2025 Recruitment” લિંક ખોલો
  3. ડિટેઈલ્સ ભરીને રજિસ્ટ્રેશન કરો
  4. ફી ભરો અને ફોર્મ સબમિટ કરો
  5. પ્રિન્ટ કાઢીને સાચવી રાખો

SBI Clerk Recruitment 2025 Main Links

Official Notification PDFDownload Now
Apply OnlineClick Here
Home PageClick Here

Conclusion:

દોસ્તો, જો તમે SBI Clerk Recruitment 2025 માટે લાયક છો તો આ ભરતી તમારા માટે મિસ કરવાની ન હોય એવી તક છે. sbi.co.in પર જઈને આજથી જ અરજી કરો. આખરી તારીખ 26 ઓગસ્ટ છે, એટલે વિલંબ નહીં કરતા!

Leave a Comment