રાજકોટ મહાનગરપાલિકા દ્વારા RMC Recruitment 2025 માટે કુલ 3 ઉચ્ચ પદો પર ભરતી બહાર પડી છે. પગાર શરૂ થાય છે ₹67,700થી! કેવી રીતે ફોર્મ ભરવો, લાયકાત શું છે – જાણો તમામ વિગત અહીંથી.
દોસ્તો, ચાલો વાત કરીએ એક એવી સરકારી ભરતીની જેના માટે ઘણા સમયથી ઇંતજાર હતો – હા વાત થઈ રહી છે RMC Recruitment 2025ની. જો તમે એક અનુભવદાર ઇજનેર છો અને રાજકોટ મહાનગરપાલિકા જેવી પ્રતિષ્ઠિત સંસ્થામાં કામ કરવાનો અવસર શોધી રહ્યા છો, તો આ જ છે તમારી તક!
આ ભરતીમાં Additional City Engineer, City Engineer (Special) અને Executive Engineer (Civil) જેવા ઉચ્ચ પદો માટે અરજીઓ માંગવામાં આવી છે. અને ખાસ વાત એ છે કે આ પદો માટે પગાર શરુ થાય છે ₹67,700/- થી અને જઈ શકે છે ₹2,08,700/- સુધી!
RMC Recruitment 2025 અરજી પ્રક્રિયા વિગતો
વિગત | તારીખ/માહિતી |
---|---|
શરૂ તારીખ | 16-07-2025 |
છેલ્લી તારીખ | 30-07-2025 (રાત્રે 11:59 વાગ્યા સુધી) |
Official Website | www.rmc.gov.in |
RMC Recruitment 2025 – પદો અને લાયકાત
Additional City Engineer (Civil/Mechanical/Electrical)
- B.E. (Civil/Mechanical/Electrical) અથવા Chartered Engineer
- 7 થી 12 વર્ષનો અનુભવ
- Municipal area નો અનુભવ હોય તેવા ઉમેદવારોને પ્રાથમિકતા
City Engineer (Special)
- B.E. Civil અથવા Chartered Civil Engineer
- 12 વર્ષનો કુલ અનુભવ, જેમાંથી ઓછામાં ઓછા 7 વર્ષ Municipal Service માં હોવા જોઈએ
Executive Engineer (Civil)
- First Class B.E. Civil / Chartered Civil Engineer
- Deputy Executive તરીકે 5 વર્ષ અથવા Assistant Engineer તરીકે 7 વર્ષનો અનુભવ
- Foreign Degree અથવા Electrical/Mechanical knowledge હોય તેને વધારાની છૂટ
ઉંમર મર્યાદા અને ફી
- ઉમર અને છૂટછાટ: Official Notification મુજબ
- અરજી ફી: માત્ર Online/NB દ્વારા ભરવાની રહેશે
- ફી ચુક્યા બાદ રિફંડ મળતું નથી
પગાર ધોરણ
- ₹67,700 – ₹2,08,700/- (7th Pay Commission Level-11 મુજબ)
પસંદગી પ્રક્રિયા
- Shorlisting: શૈક્ષણિક લાયકાત અને અનુભવના આધારે
- Interview અને દસ્તાવેજ ચકાસણી
- કોઈ લેખિત પરીક્ષા નહીં
RMC Recruitment 2025 કેવી રીતે ભરો ફોર્મ?
- www.rmc.gov.in પર જાઓ
- “Recruitment” વિભાગ પસંદ કરો
- પોતાનું રજીસ્ટ્રેશન કરો
- જરૂરી માહિતી ભરી ફોર્મ સબમિટ કરો
- સ્કાન કરેલ દસ્તાવેજો અપલોડ કરો
- ફી ઓનલાઇન પેમેન્ટ કરો
- Application નંબર અને પેમેન્ટ રસીદ સાચવી રાખો
દોસ્તો, એક ખાસ સુચના
- ઉમેદવાર માત્ર એક જ પદ માટે અરજી કરી શકે છે
- અનેક અરજીઓ વગર ચકાસણીના નામંજૂર થઇ શકે છે
- ઉંમર, લાયકાત, અનુભવના પુરાવા 30-07-2025 સુધીના માન્ય રહેશે
- Municipal job માટે તજજ્ઞ અને અનુભવી હોવું મોટું પ્લસ પોઇન્ટ છે
ઓફીસીયલ જાહેરાત : | PDF વાંચો |
એપ્લાય ઓનલાઇન : | ફોર્મ ભરવા ક્લિક કરો |
હાલમાં ચાલતી ભારતીઓ : | અહીં ક્લિક કરો |
Conclusion
દોસ્તો, જો તમે Civil, Mechanical કે Electrical ક્ષેત્રના અનુભવી ઇજનેર છો અને એક સરકારી હાઇ પેડ પોસ્ટની શોધમાં છો તો RMC Recruitment 2025 તમારા માટે પરફેક્ટ અવસર છે. આજે જ અરજી કરો અને આપનું ભવિષ્ય સુરક્ષિત બનાવો!