---Advertisement---

OIL India Workpersons Recruitment 2025 બહાર, માત્ર 10th Pass ઉમેદવારો માટે 262 Govt Jobs નો મોકો. Apply Online કરો 18 August પહેલાં.

By Maru Gujarat

Published on:

OIL India Workpersons Recruitment 2025
---Advertisement---

OIL India Workpersons Recruitment 2025 બહાર, માત્ર 10th Pass ઉમેદવારો માટે 262 Govt Jobs નો મોકો. Apply Online કરો 18 August પહેલાં.

દોસ્તો, ચાલો વાત કરીએ કે કેવી રીતે OIL India Workpersons Recruitment 2025 તમારા માટે એક સુપર તક બની શકે છે. ખાસ કરીને જો તમે માત્ર 10th Pass કે 12th Pass છો તો આ સરકારી નોકરીની તક ચૂકવા જેવી નથી.

OIL India Bharti 2025 – મૈન હાઈલાઈટ

બાબતવિગતો
સંસ્થાOIL India Limited
પોસ્ટ નામWorkpersons (Grade-III, V, VII)
ખાલી જગ્યાઓ262
લાયકાત10th Pass, 12th Pass, Diploma
અરજી શરૂઆત18 જુલાઈ 2025
છેલ્લી તારીખ18 ઑગસ્ટ 2025 (રાત 11:59 વાગ્યે)
અરજી પદ્ધતિOnline (official website પર)
Official Websiteoil-india.com

OIL India Workpersons Recruitment 2025 કુલ જગ્યાઓની વિગતો

દોસ્તો, OIL India Workpersons Recruitment 2025 હેઠળ નીચે મુજબ વિવિધ પોસ્ટ ઉપલબ્ધ છે:

  • Junior Technical Fireman – 51 પોસ્ટ
  • Mechanical Engineering – 62 પોસ્ટ
  • Electrical Engineering – 31 પોસ્ટ
  • Operator-cum-Security Guard – 44 પોસ્ટ
  • Instrumentation – 25 પોસ્ટ
  • Boiler Attendant (First & Second Class) – 28 પોસ્ટ
  • Civil Engineer – 11 પોસ્ટ
  • Chemical Engineer – 4 પોસ્ટ
  • Computer Engineer – 2 પોસ્ટ
  • Public Health Sanitation – 2 પોસ્ટ
  • Nurse – 1 પોસ્ટ
  • Hindi Translator – 1 પોસ્ટ

OIL India લાયકાત શું જોઈએ?

  • 10th Pass અથવા 12th Pass હોવું જરૂરી છે (પદ પર આધાર રાખીને)
  • કેટલીક પોસ્ટ માટે Diploma અથવા Technical License જરૂરી છે
  • નર્સ માટે B.Sc Nursing + 2 વર્ષનો અનુભવ
  • Operator માટે 3 વર્ષનો અનુભવ ફરજિયાત
  • Hindi Translator માટે Graduation + Typing + 1 વર્ષનો અનુવાદ અનુભવ

વય મર્યાદા

  • ઓછીમાં ઓછી ઉમર 18 વર્ષ
  • વિવિધ પદ માટે ઊંચીંમા ઉમર 30 થી 35 વર્ષ
  • SC/ST/OBC/EWS માટે સરકારી નિયમ મુજબ છૂટછાટ

અરજી ફી

  • General/OBC માટે ₹200
  • SC/ST/EWS/PwBD/Former Soldiers માટે ફી છૂટ
  • ફી માત્ર Online ચુકવવાની રહેશે

પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

OIL India Workpersons Recruitment 2025 માં ઉમેદવારની પસંદગી નીચે મુજબ થાશે:

  • Computer Based Test (CBT)
  • Physical Test (જ્યાં લાગુ પડે ત્યાં)
  • Document Verification
  • Medical Test

CBT Test માં 3 Section હશે:

  1. General English, GK, Company Related (20%)
  2. Reasoning, Maths, Aptitude (20%)
  3. Technical Questions (60%)

પેપર 2 કલાકનો હશે અને MCQ questions હશે. UR/OBC/EWS માટે 50% Cutoff, SC/ST/PWD માટે 40% Cutoff.

પોસ્ટિંગ ક્યાં મળશે?

પસંદ થયેલા ઉમેદવારોને Assam અને Arunachal Pradesh માં પોસ્ટિંગ મળશે. OIL India એક Navratna Company છે અને આ ઇન્ડસ્ટ્રીમાં growth અને stable future માટે ઉત્તમ છે.

OIL India Apply કેવી રીતે કરશો?

દોસ્તો, ચાલો જોઈએ કેવી રીતે અરજી કરવી:

  1. Visit કરો – oil-india.com
  2. Advertisement Sectionમાં જઈને Recruitment Notification પર ક્લિક કરો
  3. પોતાનું Registration કરો – Email અને Mobile થી
  4. ફોર્મ ભરો, Documents અપલોડ કરો
  5. Category પ્રમાણે ફી ભરો
  6. Application Final Submit કરો
  7. Print Out સાચવી લો
Apply FormClick Here
Official NotificationClick Here

Conclusion

દોસ્તો, જો તમે માત્ર 10th Pass છો અને સરકારી નોકરીની તલાશમાં છો તો આ OIL India Workpersons Recruitment 2025 તમારા માટે એક સપનાનું અવસર બની શકે છે. આવી સંસ્થામાં નોકરી કરવા મળવી એ પોતે એક ગૌરવની વાત છે. આજે જ અરજી કરો અને તમારા સપનાને રૂપરેખા આપો.

Maru Gujarat

marugujarats.in Writer is your one-stop platform for the latest updates on OJAS, GPSC, UPSC, Bank Jobs, Police Jobs, Railway Jobs, and more. Stay informed with fast and accurate news on job notifications, Admit Cards, Results, and educational updates across Gujarat.

---Advertisement---

Related Post

GSSSB Horticulture Inspector Recruitment 2025: ગુજરાતમાં 14 Class-III જગ્યાઓ માટે ઓનલાઈન અરજી શરૂ

દોસ્તો, જો તમે ખેતી અને બાગાયત ક્ષેત્રમાં સરકારી નોકરી શોધી રહ્યા છો તો GSSSB Horticulture Inspector Recruitment 2025 તમારા માટે મોટો મોકો છે. ગુજરાત સરકારે 14 Class-III જગ્યાઓ ...

Traffic Brigade Recruitment 2025 : 9 પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો સંપૂર્ણ માહિતી

Traffic Brigade Recruitment 2025 : અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા Honorary Volunteer તરીકે ભરતી જાહેર થઈ છે। 9 પાસ ઉમેદવારો માટે મોટી તક, જાણો શૈક્ષણિક લાયકાત, ઉંમર મર્યાદા, ફિઝિકલ ...

ITI Rajkot Bharti 2025 : પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે નવી જાહેરાત, પગાર ₹14,040

ITI રાજકોટ ભરતી 2025 જાહેર થઈ છે જેમાં પ્રવાસી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર માટે ઑફલાઇન અરજી મંગાવવામાં આવી છે. પગાર ₹14,040 મળશે. અરજીની છેલ્લી તારીખ 11 સપ્ટેમ્બર 2025 છે. સંપૂર્ણ ...

AAI Recruitment 2025: એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં Junior Executive માટે 976 જગ્યા પર ભરતી

AAI Recruitment 2025 માટે Junior Executiveની 976 જગ્યા પર ભરતી. 28 ઑગસ્ટથી ઑનલાઇન અરજી શરૂ. લાયકાત, વય મર્યાદા, પગાર, અરજી પ્રક્રિયા અને સંપૂર્ણ માહિતી અહીં જાણો. AAI Recruitment ...

1 thought on “OIL India Workpersons Recruitment 2025 બહાર, માત્ર 10th Pass ઉમેદવારો માટે 262 Govt Jobs નો મોકો. Apply Online કરો 18 August પહેલાં.”

Leave a Comment