Junior Clerk Recruitment 2025 : કોલેજ પાસ યુવાનો માટે કાયમી સરકારી નોકરી મેળવવાની મોટી તક આવી ગઈ છે

Gujarat Bharti 2025 હેઠળ Junior Clerk Recruitment 2025 માટે કૃષિ યુનિવર્સિટીઓમાં 227 જગ્યાઓ માટે ભરતી શરૂ, કઈ યુનિવર્સિટીમાં કેટલી જગ્યા છે, લાયકાત શું છે, કેવી રીતે અરજી કરવી તેની સંપૂર્ણ માહિતી અહીં જુઓ.

દોસ્તો, ચાલો વાત કરીએ એક એવી સરકારી ભરતીની જેનો ખૂબ યુવાનો ખૂબ સમયથી રાહ જોઈ રહ્યાં છે. જોઈએ તો, Junior Clerk Recruitment 2025 અંતર્ગત ગુજરાત રાજ્યની વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં 227 જગ્યાઓ માટે permanent job ની જાહેરાત આવી ગઈ છે. જો તમે કોલેજ પાસ છો અને સરકારી નોકરીની તલાશમાં છો તો આ તમારી માટે સુવર્ણ તક છે.

દોસ્તો, ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીઓ – AAU, JAU, NAU, અને SDAU દ્વારા મળીને જાહેર થયેલ સંયુક્ત જાહેરાત (Advt No. 1/2025) હેઠળ Junior Clerk (Class-3) માટે ભરતી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

Plugin developed by ProSEOBlogger

Junior Clerk 2025 ભરતીની મુખ્ય વિગતો

વિગતોવિગત
Recruitment NameJunior Clerk Recruitment 2025
Total Vacancies227 Posts
Participating UniversitiesAAU, JAU, NAU, SDAU
Job LocationGujarat State
Pay Scale₹26,000 Fix (5 Years), પછી ₹19,900 – ₹63,200 + Allowances
Application ModeOnline
Official Websitesjau.in, aau.in, nau.in, sdau.edu.in

Junior Clerk Bharti 2025 લાયકાત અને આવશ્યકતા

ચાલો જોઈએ, કોને અરજી કરવાની મંજૂરી છે. ઉમેદવારો પાસે માન્ય સંસ્થા દ્વારા મેળવેલ કોઈપણ વિષયમાં Bachelor’s Degree હોવી જોઈએ. સાથે જ Computer Knowledge Certificate ફરજિયાત છે અને Gujarati/Hindi Typing Skills પણ જરૂરી છે. ખાસ વાત એ છે કે Freshers પણ અરજી કરી શકે છે.

Junior Clerk Recruitment 2025 ઉંમર મર્યાદા

  • ન્યૂનતમ ઉંમર: 20 વર્ષ
  • મહત્તમ ઉંમર: 35 વર્ષ
  • અનામત વર્ગ માટે સરકારના નિયમો પ્રમાણે છૂટછાટ લાગુ પડશે

Junior Clerk Recruitment 2025 પસંદગી પ્રક્રિયા કેવી રહેશે?

દોસ્તો, જો તમને થયું હશે કે પસંદગી સરળ રહેશે તો થોડું ધ્યાન આપો. પસંદગી ત્રણ તબક્કામાં થશે:

  1. Prelims Written Exam (100 Marks – OMR/CBRT Based)
  2. Mains Written Exam (200 Marks – OMR/CBRT Based)
  3. Document Verification પછી Final Merit List

Junior Clerk Recruitment 2025 Important Dates

  • Online Form Start Date : 15 July 2025 (12:00 PM)
  • Last Date to Apply : 11 August 2025 (5:00 PM)

Junior Clerk Recruitment 2025 ફી સ્ટ્રક્ચર

  • General Category : ₹1000 + Bank Charges
  • SC/ST/OBC/EWS/PwD : ₹250 + Bank Charges
  • Ex-Servicemen માટે ફી મુક્ત રહેશે

Junior Clerk Recruitment 2025 અરજી કેવી રીતે કરવી?

ચાલો જોઈએ, અરજી કેવી રીતે કરવી. ઉમેદવારે તે યુનિવર્સિટી વેબસાઈટ પર જઈ “Career” વિભાગમાં જઈને ફોર્મ ભરવાનું રહેશે. યાદ રાખજો કે છેલ્લી તારીખ પહેલા અરજી પુરી કરવી જરૂરી છે નહીં તો ફોર્મ નકારવામાં આવી શકે છે.

Conclusion

દોસ્તો, જો તમે સરકારી નોકરી શોધી રહ્યાં છો અને તમારું Graduation પૂર્ણ થઈ ગયું છે તો આ Junior Clerk Bharti 2025 એક બહું મોટી તક છે. ભરતી પ્રક્રિયા ટ્રાન્સપેરન્ટ છે અને તબક્કાવાર ચાલે છે. ચાલો આજે જ ફોર્મ ભરો અને તમારા Government Job માટે પહેલું પગલું ભરો.

Leave a Comment