IBPS PO/MT Recruitment 2025 માટે 5208 જગ્યા માટે ઓનલાઈન ફોર્મ શરુ! Graduate અને Freshers માટે Bank Job મેળવવાનો સારો મોકો. અહીં જુઓ સંપૂર્ણ માહિતી.
દોસ્તો, ચાલો વાત કરીએ એવી ભરતી વિશે જે આજની તારીખે લાખો યુવાઓ માટે સપનાની નોકરી બની ગઈ છે. IBPS PO/MT Recruitment 2025 માટે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પડી ગયું છે અને કુલ 5208 vacancies માટે અરજીઓ શરૂ થઇ ગઈ છે. જો તમે પણ બેંકિંગ ક્ષેત્રમાં Probationary Officer અથવા Management Trainee તરીકે કારકિર્દી બનાવવાની ઈચ્છા રાખો છો, તો આ એક golden opportunity છે જે ગુમાવવી નહીં.
IBPS PO/MT Recruitment 2025 મુખ્ય તારીખો
ઘટનાઓ | તારીખો |
---|---|
ઓનલાઈન ફોર્મ શરુ | 01 July 2025 |
છેલ્લી તારીખ | 21 July 2025 |
Prelims Exam | 17, 23, 24 August 2025 |
Mains Exam | 12 October 2025 |
Interview | December 2025 – January 2026 |
Final Result | January-February 2026 |
IBPS PO/MT Recruitment 2025 – પદની વિગત
પદ | ખાલી જગ્યાઓ |
---|---|
Probationary Officer (PO) / Management Trainee (MT) | 5208 |
પાત્રતા અને લાયકાત
દોસ્તો, જો તમે Graduate Degree ધરાવતા હો, તો તમારું ફોર્મ ભરવા માટે પૂરતું છે. ઉમેદવારની ઉંમર 20 થી 30 વર્ષ વચ્ચે હોવી જોઈએ (01.07.2025 પ્રમાણે). SC/ST/OBC ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ મળશે. કોઈ પણ સ્ટ્રીમમાંથી ડિગ્રી ચાલશે. ખાસ વાત એ છે કે experience હોવો ફરજિયાત નથી એટલે Freshers પણ apply કરી શકે છે.
પગાર અને લાભ
દોસ્તો, તમે ભવિષ્યમાં એક Bank Officer બનશો અને જે પગાર મળશે એ લગભગ ₹48,480/- થી ₹85,920/- વચ્ચે રહેશે. કુલ પગાર સાથે સાથે DA, HRA, CCA વગેરે ભથ્થાં મળશે અને તમારું અંદાજીત કુલ પગાર ₹74,000 થી ₹76,000 સુધી જઈ શકે છે.
પસંદગી પ્રક્રિયા
દોસ્તો, IBPSની પસંદગી પ્રક્રિયા ત્રણ તબક્કામાં થશે:
- Preliminary Exam (કેવળ ક્વોલિફાઈંગ)
- Mains Exam (મેઇન Merit માટે)
- Interview (Final Selection માટે)
ફાઈનલ Merit બનાવતી વખતે Mains + Interviewના ગુણ મહત્વના ગણાશે.
અરજી ફી
કેટેગરી | ફી |
---|---|
General / OBC / EWS | ₹850/- |
SC / ST / PWD | ₹175/- |
ચુકવણી ફક્ત online mode (Debit Card, Credit Card, Net Banking)થી કરી શકાશે.
IBPS PO/MT Recruitment 2025 કેવી રીતે અરજી કરવી?
ચાલો દોસ્તો, જોઈએ હવે અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા:
- વધુમાં વધુ visit કરો – https://ibps.in
- “CRP PO/MT-XV” વિભાગ ક્લિક કરો.
- “Click here for New Registration” પર ક્લિક કરો.
- તમારી વિગતો ભરો, ફોટો, સહી, અંગૂઠાની છાપ અને હાથથી લખેલું ડિકલેરેશન અપલોડ કરો.
- અરજી ફી ભરો અને ફોર્મ સબમિટ કરો.
- લાસ્ટમાં ફોર્મ અને રસીદનો print કાઢી લો.
અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ
દોસ્તો, આ ભરતી ભારતની ઘણી સરકારી બેંકો માટે છે. દરેક બેંક માટે કેટલા પદ છે એ જાણવી હોય તો ઓફિશિયલ નોટિફિકેશન વાંચવો.
તમારે ભણતર સંબંધિત બધાં પ્રમાણપત્રો તૈયાર રાખવા.
અરજી કરતાં પહેલા સંપૂર્ણ નોટિફિકેશન જરૂરથી વાંચો જેથી કોઈ ભૂલ ન થાય.
ઓફીસીયલ જાહેરાત : | PDF વાંચો |
એપ્લાય ઓનલાઇન : | ફોર્મ ભરવા ક્લિક કરો |
હાલમાં ચાલતી ભારતીઓ : | અહીં ક્લિક કરો |
Conclusion
દોસ્તો, જો તમે બેંકિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગો છો તો IBPS PO/MT Recruitment 2025 તમારું સપનું સાકાર કરી શકે છે.પાછળ ન રહેજો – આજેજ ફોર્મ ભરજો અને તમારું ભવિષ્ય સુરક્ષિત બનાવો.