Job Details

Salary :

Post Name :

Qualification :

Age Limit :

Exam Date :

Last Date :

Apply Now

IBPS Clerk Vacancy 2025 માટે 10277 જગ્યાઓની જાહેરાત આવી છે. જાણો Qualification, Age Limit, Salary અને Apply Online Link વિશે સંપૂર્ણ માહિતી અહીંથી.

દોસ્તો, ચાલો વાત કરીએ કે વર્ષ 2025ની એક મોટી બેંક ભરતી, એટલે કે IBPS Clerk Vacancy 2025 વિશે. જો તમે બેંકમાં નોકરી કરવાની ઈચ્છા રાખો છો તો આ ભરતી તમારી માટે ખાસ તક બની શકે છે. IBPS Recruitment 2025 અંતર્ગત કુલ 10277 Clerk Posts માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે અને આજેથી ઓનલાઇન અરજીની પ્રક્રિયા શરૂ થઇ ગઈ છે.

લાયકાત અને ઉમર મર્યાદા

લાયકાતઉંમર મર્યાદાપગાર
કોઈપણ વિષયમાં Graduate20 થી 28 વર્ષ₹24,050 – ₹64,480 + ભથ્થાં

IBPS Clerk Recruitment 2025 માટે ઉમેદવાર પાસે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી Graduation હોવું જરૂરી છે. ઉંમર 2 ઑગસ્ટ 1997થી પહેલા અને 1 ઑગસ્ટ 2005થી બાદનો જન્મ ન થયો હોવો જોઈએ.

Plugin developed by ProSEOBlogger

IBPS Clerk Salary

ચાલો જોઈએ દોસ્તો કે આ નોકરીમાં તમને કેટલો પગાર મળશે. IBPS Clerk Salary રૂ. 24,050 થી શરૂ થઈને રૂ. 64,480 સુધી જાય છે. સાથે જ વિવિધ એલાઉઅન્સ અને ભથ્થાં પણ મળે છે, જેને કારણે કુલ પગાર આકર્ષક બને છે.

IBPS Clerk Selection Process

દોસ્તો, હવે વાત કરીએ પસંદગી પ્રક્રિયા વિશે. IBPS Clerk Vacancy 2025 માટે ઉમેદવારને બે તબક્કાની પરીક્ષા પાસ કરવી પડશે:

  1. Prelims Exam
  2. Mains Exam

પ્રિલિમ્સ અને મેઈન્સ બંને Multiple Choice Questions આધારિત હોય છે. બે પરીક્ષામાં મેરિટ આધારિત પસંદગી થશે.

IBPS Clerk Form Apply કેવી રીતે કરવો?

ચાલો હવે સમજીએ કે આ ફોર્મ કેવી રીતે ભરવો:

  1. IBPS ની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ
  2. Register કરો બેસિક ડિટેલ્સ સાથે
  3. Registration Number અને Passwordથી Login કરો
  4. ફોટો અને સાઈન અપલોડ કરો
  5. બાકી માહિતી ભરો અને ફી પેમેન્ટ કરો

➡️ IBPS Clerk Recruitment 2025 Apply Online Link

➡️ IBPS Clerk Notification PDF Download

Conclusion

દોસ્તો, જો તમે બેંક નોકરીની તૈયારી કરી રહ્યાં છો, તો IBPS Clerk Vacancy 2025 એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પહેલા જ અરજી કરો અને તમારું સપનાનું બેંક કરિયર શરૂ કરો. વધારે માહિતી માટે નિયમિત રીતે IBPS ની વેબસાઈટ ચકાસો.

Apply Now Link

Note: The link above will take you to the job application. Copy the link and open it in a new tab. Best of luck!

For more job updates, please join our WhatsApp and Telegram channels. We update new jobs daily. Also, please share this post with your relatives and friends to help them try for this job. Sharing is caring.

Maru Gujarat

marugujarats.in Writer is your one-stop platform for the latest updates on OJAS, GPSC, UPSC, Bank Jobs, Police Jobs, Railway Jobs, and more. Stay informed with fast and accurate news on job notifications, Admit Cards, Results, and educational updates across Gujarat.