દોસ્તો, ચાલો વાત કરીએ AIIMS Rajkot Recruitment 2025 વિશે, જ્યાં 58 વર્ષની ઉમરવાળા ઉમેદવારો પણ Apply કરી શકે છે. જો તમે મેડિકલ ક્ષેત્રમાં કેરીઅર બનાવવા માંગતા હો, તો આ તમારા માટે એક સુવર્ણ તક છે. તો જોઈએ સંપૂર્ણ માહિતી.
AIIMS Rajkot Recruitment 2025 બહાર પડ્યો છે જેમાં Professor થી લઈને Assistant Professor સુધીની 107 જગ્યા ખાલી છે. 58 વર્ષની ઉમરવાળા ઉમેદવારો પણ Apply કરી શકે છે. પાત્રતા , પગાર અને અરજી કરવાની માહિતી અહીં જાણો.
AIIMS Rajkot Recruitment 2025
વિગતો | માહિતી |
---|---|
સંસ્થા | AIIMS Rajkot |
જગ્યાઓનો પ્રકાર | Professor, Additional Professor, Associate Professor, Assistant Professor |
કુલ જગ્યાઓ | 107 |
છેલ્લી તારીખ | 13 August 2025 |
એપ્લાય મોડ | Online @ aiimsrajkot.edu.in |
Qualification & Experience
- Professor માટે: MD/MS/MDS + 14 વર્ષનો અનુભવ
- Additional Professor માટે: Postgraduate Degree + 10 વર્ષનો અનુભવ
- Associate Professor માટે: MD/MS/MDS + 6 વર્ષનો શિક્ષણ અનુભવ
- Assistant Professor માટે: Postgraduate Degree + 3 વર્ષનો અનુભવ
પગાર – Salary Structure
પદ | પગારમર્યાદા (પ્રતિમાસ) |
---|---|
Professor | ₹1,68,900 – ₹2,20,400 |
Additional Professor | ₹1,48,200 – ₹2,11,400 |
Associate Professor | ₹1,38,300 – ₹2,09,200 |
Assistant Professor | ₹1,01,500 – ₹1,67,400 |
ઉંમર મર્યાદા – Age Limit
- Professor & Additional Professor: Max 58 વર્ષ
- Associate & Assistant Professor: Max 50 વર્ષ
- SC/ST: 5 વર્ષની છૂટ
- OBC: 3 વર્ષની છૂટ
- PWD: 10 વર્ષની છૂટ
ફી – Application Fees
કેટેગરી | ફી |
---|---|
General/OBC | ₹3,540 |
EWS | ₹2,832 |
Women | ₹1,180 |
SC/ST/PWD | છૂટ આપવામાં આવશે |
કેવી રીતે અરજી કરવી?
દોસ્તો, જો તમે पात्र છો તો તમારું ફોર્મ અધિકૃત સાઇટ www.aiimsrajkot.edu.in પર જઇને 13 August 2025 પહેલાં ભરવાનું છે.
એપ્લિકેશન ફી ઓનલાઈન પેમેન્ટ થકી ભરવી રહેશે.
નોટ આપમાટે
- દરેક પદ માટે જુદી જુદી શૈક્ષણિક લાયકાત અને અનુભવ જરૂરી છે.
- ફોર્મ ભરતી વખતે તમામ દસ્તાવેજો અને પ્રમાણપત્રો તૈયાર રાખો.
- ફોર્મ ભરી દે્યા પછી તેનો પ્રિન્ટ લઇ લેવો.
ઓફીસીયલ જાહેરાત : | PDF વાંચો |
એપ્લાય ઓનલાઇન : | ફોર્મ ભરવા ક્લિક કરો |
હાલમાં ચાલતી ભારતીઓ : | અહીં ક્લિક કરો |
Conclusion
દોસ્તો, જો તમે AIIMS Rajkot Recruitment 2025 માટે લાયક છો અને તમારું અનુભવ પણ છે, તો એનું ફોર્મ ભરવાનું ભૂલશો નહીં. ખાસ કરીને તમારા માટે એવું રેર મોકો છે જ્યાં High Salary અને Reputed Medical Post મળવાની તક છે. સમયસર અરજી કરો અને તમારી ફાઈલ તૈયાર રાખો.