SSC MTS Notification 2025 released for 5464 vacancies. Check eligibility, exam dates, selection process, salary & how to apply for SSC MTS Recruitment 2025 in Gujarati.
SSC MTS Recruitment 2025 : જાણો સંપૂર્ણ વિગત
દોસ્તો, Staff Selection Commission (SSC) દ્વારા SSC MTS Notification 2025 26 જૂન 2025ના રોજ જાહેર કરવામાં આવી છે, જેમાં કુલ 5464 જગ્યાઓ માટે ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 4375 જગ્યાઓ Multi Tasking Staff (MTS) માટે અને 1089 જગ્યાઓ Havaldar માટે છે.
મહત્વપૂર્ણ તારીખો (Important Dates)
ઘટના | તારીખ |
---|---|
Notification Date | 26 જૂન 2025 |
Last Date to Apply | 24 જુલાઈ 2025 (રાત્રે 11 વાગ્યા સુધી) |
Fee Payment Last Date | 25 જુલાઈ 2025 |
Application Edit | 29 થી 31 જુલાઈ 2025 |
Exam Date | 20 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર 2025 |
જગ્યાઓની વિગતો (Total Vacancies)
પોસ્ટ | જગ્યા |
---|---|
Multi Tasking Staff (MTS) | 4375 |
Havaldar | 1089 |
SSC MTS Recruitment 2025 શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા
- ઉમેદવારનું 10th Pass હોવું આવશ્યક છે.
- વયમર્યાદા: 18 થી 25 વર્ષ (Havaldar માટે મહત્તમ 27 વર્ષ)
- છૂટછાટ:
- SC/ST – 5 વર્ષ
- OBC – 3 વર્ષ
- PwD – 10 થી 15 વર્ષ (શ્રેણી પ્રમાણે)
SSC MTS Recruitment 2025 ફી અને પગાર
- SC/ST/PWD/Ex-servicemen માટે ફી: માફ
- અન્ય ઉમેદવારો માટે ફી: ₹100
- Basic Pay: ₹18,000/-
- In-hand Salary: ₹20,000 થી ₹22,000
SSC MTS Recruitment 2025 પસંદગી પ્રક્રિયા (Selection Process)
દોસ્તો, ચાલો જોઈએ કે SSC MTS Recruitment 2025 માટે પસંદગી કેવી રીતે થશે:
MTS માટે:
- CBT (Computer-Based Test)
- DV (Document Verification)
- DME (Medical Exam)
Havaldar માટે:
- CBT
- PET/PST (Physical Test)
- DV & DME
પરીક્ષા પદ્ધતિ (Exam Pattern)
પરીક્ષા બે Sessionમાં લેવામાં આવશે:
Session | વિષયો | પ્રશ્નો | ગુણ | સમય |
---|---|---|---|---|
Session 1 | Maths, Reasoning | 40 | 120 | 45 મિનિટ |
Session 2 | English, GA | 50 | 150 | 45 મિનિટ |
SSC MTS Recruitment 2025 Apply કેવી રીતે કરવું?
- સૌથી પહેલાં ઓફિશિયલ વેબસાઈટ www.ssc.gov.in પર જાઓ
- હોમ પેજ પર “Apply” સેકશનમાં ક્લિક કરો
- હવે “SSC MTS Recruitment 2025” પર ક્લિક કરો
- તમારું નવું રજીસ્ટ્રેશન કરો (જો પહેલા નથી કર્યું હોય તો)
- રજીસ્ટ્રેશન ફોર્મમાં તમારું નામ, મોબાઇલ નંબર, ઇમેઇલ ID વગેરે ભરો
- તમારું રજીસ્ટ્રેશન નંબર અને પાસવર્ડથી લોગિન કરો
- હવે Application Form ભરો – શૈક્ષણિક વિગતો, સરનામું વગેરે દાખલ કરો
- તમારી Photo અને Signature અપલોડ કરો
- જો ફી લાગુ પડે છે તો ₹100 ઓનલાઇન પેમેન્ટ કરો (SC/ST/PWD/Ex-Servicemen માટે ફી મફત છે)
- આખરીમાં ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ કાઢી રાખો
Conclusion
દોસ્તો, જો તમે 10 પાસ છો અને સરકારી નોકરીની તલાશમાં છો તો તમારું સફળ ભવિષ્ય શરૂ થાય તે પહેલા પગલું બની શકે છે SSC MTS Recruitment 2025. હજુ જ્યારે સમય છે, ત્યારે તૈયારી શરૂ કરો. વધુ માહિતી માટે ઓફિશિયલ વેબસાઈટ www.ssc.gov.in તપાસતા રહો.
Leave a Comment